Shalusharma avatar

women bootlegger killed a robber

shalusharma

Published: 19 May 2018 › Updated: 19 May 2018women bootlegger killed a robber

women bootlegger killed a robber

સુનિતા ચુનારા નામની બુટલેગર ના ઘરે લૂટમાર મચાવા આવ્યા હતા 8 બદમાશો અને એમાંથી એક ને પકડી પાડી અને એના માથા ઉપર જોરથી ડંડો મારી એને ગંભીર એ જ આપી હતી અને એ મોકો મળતાં જ ।

એ ત્યાંથી ભાગી છૂટયો પણ સવારે જ્યારે આ ઘટના ઉપર વધારે જાણકારી જોવા મળે ત્યારે એ ખબર પડી કે તેનું મોત થઈ ગયું છે હવે પોલીસે સુનિતા બેન ના ઘરે જઈને તપાસ હાથ ધરી એમાં જાણવા મળ્યું કે રાત્રે બે વાગ્યે 8 લુટેરા ઘરમાં ઘૂસી આવ્યા અને એ ।

Image Source

Image Source
લોકોએ ઘરના મેમ્બરો ઉપર હાથ ઉપાડ્યો અને એમને ઢોરમાર માર્યો અને ચેન અને દાગીના ઉપર હાથ સાફ કરી ગયા એમાંથી પોતાનો બચાવ કરવા માટે જ્યારે સામનો કર્યો લૂંટારાઓનો તો એક માણસને માથા ઉપર ડંડો મારીને એને ગંભીર ઇજા આપી ત્યારે જેમતેમ કરીને ત્યાંથી નાસી છૂટયો પણ સવારે જ્યારે પોલીસ ઈન્કવાયરી આધારે એવું જાણવા મળ્યું કે ત્યાંથી એક લાશ મળી છે ।

અને પોલીસ અને ઇન્કવાયરીમાં લાગી ગઈ છે તું એનું મોત કેવી રીતે થયું છે એ તો અત્યારે અને રહસ્ય છે પણ હવે આગળ શું થશે અને આ વિશે વધારે જાણકારી પોલીસ ડિપાર્ટમેન્ટ જ બતાવી શકે છે આ તો આવી જ વાત છે કે ચોર ના ઘરે ચોરી કરશો તો નુકશાન તો તમારું થવાનો પણ આવા ગેસ ઘણા ઓછા જોવા મળે છે કે લૂંટારાઓને નુકસાન પહોંચે આ વખતે આવું જ કંઇક થયું છે।

Leave women bootlegger killed a robber to:

Written by

Actor Model

Read more #story posts


Best Posts From Shalusharma

We have not curated any of shalusharma's posts yet. But you can encourage our curation team to review posts by visiting them regularly and by referring other readers. Because we give priority to frequently read content.

More Posts From Shalusharma