medicastemcells avatar

ઘૂંટણના દુ:ખાવાથી પીડિત પેશન્ટનું પ્રસંશાપત્ર - મેડિકા પેઈન મેનેજમેન્ટ ક્લિનિક

medicastemcells

Published: 01 Sept 2022 › Updated: 01 Sept 2022ઘૂંટણના દુ:ખાવાથી પીડિત પેશન્ટનું પ્રસંશાપત્ર - મેડિકા પેઈન મેનેજમેન્ટ ક્લિનિક

ઘૂંટણના દુ:ખાવાથી પીડિત પેશન્ટનું પ્રસંશાપત્ર - મેડિકા પેઈન મેનેજમેન્ટ ક્લિનિક


જયંતીભાઈ ચુડાસમા ઘૂંટણના દુ:ખાવાથી પીડાય રહ્યા હતા. તે સવારે પેઈન-કિલર સિવાય પથારીમાંથી ઉઠી પણ નહોતા સકતા પણ હવે PRP સારવાર પછી એમને પેઈન-કિલર પણ લેવી પડતી નથી!

શ્રી ચુડાસમાના પોતાના શબ્દો માં, "પહેલા તો મારાથી પથારીમાંથી સવારમાં ઉઠાતુએ ન હતું, પછી પેઈન કિલર લેવી પડે ને પછી જ ઉઠી શકાતું. હવે તો પેઈન-કિલર પણ નથી લેવી પડતી"
PRP સારવાર પછી દર્દી હવે પીડા મુક્ત છે!

અમારા પેઇન મેનેજમેન્ટ ડોક્ટર સાથે કન્સલ્ટેશન બુક કરાવો.
એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે કોલ અથવા વૉટ્સએપ કરો:
અમદાવાદ ક્લિનિક: +91 91060 92301

અમારી વેબસાઇટ અહીં જુઓ www.medicastemcells.com
અથવા અમને ઈ-મેઈલ કરો: info@medicastemcells.com


▶️ 3Speak

Leave ઘૂંટણના દુ:ખાવાથી પીડિત પેશન્ટનું પ્રસંશાપત્ર - મેડિકા પેઈન મેનેજમેન્ટ ક્લિનિક to:

Written by

Read more #kneepaintreatment posts


Best Posts From medicastemcells

We have not curated any of medicastemcells's posts yet. But you can encourage our curation team to review posts by visiting them regularly and by referring other readers. Because we give priority to frequently read content.

More Posts From medicastemcells