ટીમ ઈન્ડિયા પર ફેન્સ ભડક્યા:શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા ખેલાડીઓનો ફોટો વાઇરલ
ઈન્ડિયન ટીમ શ્રીલંકા સામે વનડે સિરીઝ પહેલા કોલંબોમાં એન્જોય કરી રહી છે. કેપ્ટન શિખર ધવન અને વાઇસ કેપ્ટન ભુવનેશ્વર કુમાર સહિત તમામ 20 ખેલાડી ગુરૂવારે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા નજરે પડ્યા હતા. આ ફોટો વાઇરલ થતા ફેન્સે ખેલાડીઓ સામે કટાક્ષ કર્યો હતો. ફેન્સની આવી પ્રતિક્રિયા પછી આજે BCCIએ ખેલાડીઓનો પહેલો ટ્રેનિંગ સેશન ચાલતો હોવાની વાત ઉચ્ચારી હતી. ટીમ ઈન્ડિયા 13 જુલાઈથી શ્રીલંકા સામે 3 વનડે અને 3 T-20 સિરીઝ રમશે.
BCCIએ ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે ક્વોરન્ટીનથી બહાર આવવાની ખુશી. ઓલ સ્માઇલ્સ. આ તસવીરને સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, ભુવનેશ્વર, કુલદીપ અને ધવન સાથે એક ગ્રુપ ફોટો શેર કર્યો હતો.
Leave ટીમ ઈન્ડિયા પર ફેન્સ ભડક્યા:શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા ખેલાડીઓનો ફોટો વાઇરલ to:
Read more #cricket posts
Best Posts From manojtivari
We have not curated any of manojtivari's posts yet. But you can encourage our curation team to review posts by visiting them regularly and by referring other readers. Because we give priority to frequently read content.
More Posts From manojtivari
- Assalamu Alaykum brothers, today I have brought videos on mother and father
- hello friend today secound video on splinterlands
- this is my second video on splinter lands game 05/08/2022
- my first video shut on splinterlands game on d tube 04/08/2022
- Rishabh Pant scored a century in a one-day projection ઋષભ પંતે વન-ડે જેવા અંદાજમાં ફટકારી સદી
- મિતાલી બની 'મહિલા ક્રિકેટની તેંડુલકર' Mithali becomes 'Tendulkar of women's cricket'
- ટીમ ઈન્ડિયા પર ફેન્સ ભડક્યા:શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા ખેલાડીઓનો ફોટો વાઇરલ
- મેસ્સીએ બાર્સેલોના સાથે છેડો ફાડ્યો
- ઓલિમ્પિક સ્ટેડિયમમાં ફેન્સ સામે દોડશે 6 વખતની ચેમ્પિયન ફેલિક્સ
- WTC ફાઇનલ 'DAY-1 અપડેટ